Bhajan No. 5692 | Date: 26-Apr-20232023-04-26ઈશ્વરની વાણીમાં એક તૃપ્તિ મળે છે/bhajan/?title=ishvarani-vanimam-eka-tripti-male-chheઈશ્વરની વાણીમાં એક તૃપ્તિ મળે છે,

પ્રેમની મહેફિલમાં એક આનંદ મળે છે,

જ્ઞાનના પ્રકાશમાં એક સમજણ મળે છે,

અને વૈરાગ્યના બંધનમાં આઝાદી મળે છે,

ઈચ્છાના ખેલમાં એક દુઃખ મળે છે,

વિશ્વાસના તરાજવામાં એક શાંતિ મળે છે,

તારા જ આ ખેલમાં મારી ઓળખાણ મળે છે,

તારા જ આ ઈશારામાં બધા રહસ્ય ખૂલે છે.


ઈશ્વરની વાણીમાં એક તૃપ્તિ મળે છે


Home » Bhajans » ઈશ્વરની વાણીમાં એક તૃપ્તિ મળે છે
  1. Home
  2. Bhajans
  3. ઈશ્વરની વાણીમાં એક તૃપ્તિ મળે છે

ઈશ્વરની વાણીમાં એક તૃપ્તિ મળે છે


View Original
Increase Font Decrease Font


ઈશ્વરની વાણીમાં એક તૃપ્તિ મળે છે,

પ્રેમની મહેફિલમાં એક આનંદ મળે છે,

જ્ઞાનના પ્રકાશમાં એક સમજણ મળે છે,

અને વૈરાગ્યના બંધનમાં આઝાદી મળે છે,

ઈચ્છાના ખેલમાં એક દુઃખ મળે છે,

વિશ્વાસના તરાજવામાં એક શાંતિ મળે છે,

તારા જ આ ખેલમાં મારી ઓળખાણ મળે છે,

તારા જ આ ઈશારામાં બધા રહસ્ય ખૂલે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


īśvaranī vāṇīmāṁ ēka tr̥pti malē chē,

prēmanī mahēphilamāṁ ēka ānaṁda malē chē,

jñānanā prakāśamāṁ ēka samajaṇa malē chē,

anē vairāgyanā baṁdhanamāṁ ājhādī malē chē,

īcchānā khēlamāṁ ēka duḥkha malē chē,

viśvāsanā tarājavāmāṁ ēka śāṁti malē chē,

tārā ja ā khēlamāṁ mārī ōlakhāṇa malē chē,

tārā ja ā īśārāmāṁ badhā rahasya khūlē chē.

Previous
Previous Bhajan
તારી નજદીકતા હોવા છતાં પણ દૂરીનો એહસાસ છે, આ કેવી અવસ્થા છે?
Next

Next Bhajan
સમય રફતારમાં ચાલ્યો જાય છે
 
Previous
Previous Gujarati Bhajan
તારી નજદીકતા હોવા છતાં પણ દૂરીનો એહસાસ છે, આ કેવી અવસ્થા છે?
Next

Next Gujarati Bhajan
સમય રફતારમાં ચાલ્યો જાય છે
ઈશ્વરની વાણીમાં એક તૃપ્તિ મળે છે
First...17111712...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org