Bhajan No. 5903 | Date: 03-Feb-20242024-02-03જ્યાં અંતરમાં દુવિધા છે, ત્યાં સાચી રાહ પકડાતી નથી/bhajan/?title=jyam-antaramam-duvidha-chhe-tyam-sachi-raha-pakadati-nathiજ્યાં અંતરમાં દુવિધા છે, ત્યાં સાચી રાહ પકડાતી નથી,

જ્યાં જીવનમાં લાચારી છે, ત્યાં સાચો નિર્ણય લેવાતો નથી.

જ્યાં ચાલવામાં સંકોચ છે, ત્યાં આગળ વધાતું નથી,

જ્યાં મંઝિલની હજી ખબર નથી, ત્યાં જીવનનો અહેસાસ થયો નથી.

જ્યાં હજી પ્રેમનો નશો છાયો નથી, ત્યાં માયા હજી ત્યજાતી નથી,

જ્યાં વિશ્વાસમાં કમી છે, ત્યાં સમર્પણ જાગતું નથી.

જ્યાં બોલબાલામાં ફસાઈએ છીએ, ત્યાં સત્યની ઓળખાણ નથી,

જ્યાં પ્રભુ દર્શન માટે ન કોઈ તડ઼પ છે, ત્યાં સંસારનો મોહ છૂટ્યો નથી.

જ્યાં જીવનમાં હજી સંઘર્ષ છે, ત્યાં જીવન જીવતા આવડતું નથી,

જ્યાં હરિ નામ લેતા મન દોડે છે, ત્યાં હરિ હજી હૃદયમાં વસ્યા નથી.

જ્યાં અંતરમાં દુવિધા છે, ત્યાં સાચી રાહ પકડાતી નથી

Home » Bhajans » જ્યાં અંતરમાં દુવિધા છે, ત્યાં સાચી રાહ પકડાતી નથી
  1. Home
  2. Bhajans
  3. જ્યાં અંતરમાં દુવિધા છે, ત્યાં સાચી રાહ પકડાતી નથી

જ્યાં અંતરમાં દુવિધા છે, ત્યાં સાચી રાહ પકડાતી નથી

View Original
Increase Font Decrease Font

જ્યાં અંતરમાં દુવિધા છે, ત્યાં સાચી રાહ પકડાતી નથી,

જ્યાં જીવનમાં લાચારી છે, ત્યાં સાચો નિર્ણય લેવાતો નથી.

જ્યાં ચાલવામાં સંકોચ છે, ત્યાં આગળ વધાતું નથી,

જ્યાં મંઝિલની હજી ખબર નથી, ત્યાં જીવનનો અહેસાસ થયો નથી.

જ્યાં હજી પ્રેમનો નશો છાયો નથી, ત્યાં માયા હજી ત્યજાતી નથી,

જ્યાં વિશ્વાસમાં કમી છે, ત્યાં સમર્પણ જાગતું નથી.

જ્યાં બોલબાલામાં ફસાઈએ છીએ, ત્યાં સત્યની ઓળખાણ નથી,

જ્યાં પ્રભુ દર્શન માટે ન કોઈ તડ઼પ છે, ત્યાં સંસારનો મોહ છૂટ્યો નથી.

જ્યાં જીવનમાં હજી સંઘર્ષ છે, ત્યાં જીવન જીવતા આવડતું નથી,

જ્યાં હરિ નામ લેતા મન દોડે છે, ત્યાં હરિ હજી હૃદયમાં વસ્યા નથી.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

jyāṁ aṁtaramāṁ duvidhā chē, tyāṁ sācī rāha pakaḍātī nathī,

jyāṁ jīvanamāṁ lācārī chē, tyāṁ sācō nirṇaya lēvātō nathī.

jyāṁ cālavāmāṁ saṁkōca chē, tyāṁ āgala vadhātuṁ nathī,

jyāṁ maṁjhilanī hajī khabara nathī, tyāṁ jīvananō ahēsāsa thayō nathī.

jyāṁ hajī prēmanō naśō chāyō nathī, tyāṁ māyā hajī tyajātī nathī,

jyāṁ viśvāsamāṁ kamī chē, tyāṁ samarpaṇa jāgatuṁ nathī.

jyāṁ bōlabālāmāṁ phasāīē chīē, tyāṁ satyanī ōlakhāṇa nathī,

jyāṁ prabhu darśana māṭē na kōī taḍa઼pa chē, tyāṁ saṁsāranō mōha chūṭyō nathī.

jyāṁ jīvanamāṁ hajī saṁgharṣa chē, tyāṁ jīvana jīvatā āvaḍatuṁ nathī,

jyāṁ hari nāma lētā mana dōḍē chē, tyāṁ hari hajī hr̥dayamāṁ vasyā nathī.

Previous
Previous Bhajan
શું મળ્યું પ્રેમ કરીને? એક આનંદની પરાકાષ્ઠા
Next

Next Bhajan
કોઈ શું કરે છે અને કોઈ શું નથી કરતું
 
Previous
Previous Gujarati Bhajan
શું મળ્યું પ્રેમ કરીને? એક આનંદની પરાકાષ્ઠા
Next

Next Gujarati Bhajan
કોઈ શું કરે છે અને કોઈ શું નથી કરતું
જ્યાં અંતરમાં દુવિધા છે, ત્યાં સાચી રાહ પકડાતી નથી
First...19211922...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org