Bhajan No. 6061 | Date: 16-Feb-20222022-02-16જ્યાં ઈમારત બનવાની શરૂઆત થઈ નથી/bhajan/?title=jyam-imarata-banavani-sharuata-thai-nathiજ્યાં ઈમારત બનવાની શરૂઆત થઈ નથી

ત્યાં તોડ઼વાની વાત છે

જ્યાં પ્રેમ હજી સજ્યો નથી

ત્યાં એ ત્યજવાની વાત છે

જ્યાં જ્ઞાન હજી લાધ્યું નથી

ત્યાં એના પ્રદર્શનની વાત છે

જ્યાં અંતર હજી જાગ્યું નથી

એના હૈયાને તોડ઼વાની વાત છે

આ જ રીત છે જગની, આ જ વિચાર છે જગના

જ્યાં હજી કાંઈ પામ્યા નથી, ત્યાં એ છોડ઼વાની વાત છે


જ્યાં ઈમારત બનવાની શરૂઆત થઈ નથી


Home » Bhajans » જ્યાં ઈમારત બનવાની શરૂઆત થઈ નથી
  1. Home
  2. Bhajans
  3. જ્યાં ઈમારત બનવાની શરૂઆત થઈ નથી

જ્યાં ઈમારત બનવાની શરૂઆત થઈ નથી


View Original
Increase Font Decrease Font


જ્યાં ઈમારત બનવાની શરૂઆત થઈ નથી

ત્યાં તોડ઼વાની વાત છે

જ્યાં પ્રેમ હજી સજ્યો નથી

ત્યાં એ ત્યજવાની વાત છે

જ્યાં જ્ઞાન હજી લાધ્યું નથી

ત્યાં એના પ્રદર્શનની વાત છે

જ્યાં અંતર હજી જાગ્યું નથી

એના હૈયાને તોડ઼વાની વાત છે

આ જ રીત છે જગની, આ જ વિચાર છે જગના

જ્યાં હજી કાંઈ પામ્યા નથી, ત્યાં એ છોડ઼વાની વાત છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jyāṁ īmārata banavānī śarūāta thaī nathī

tyāṁ tōḍa઼vānī vāta chē

jyāṁ prēma hajī sajyō nathī

tyāṁ ē tyajavānī vāta chē

jyāṁ jñāna hajī lādhyuṁ nathī

tyāṁ ēnā pradarśananī vāta chē

jyāṁ aṁtara hajī jāgyuṁ nathī

ēnā haiyānē tōḍa઼vānī vāta chē

ā ja rīta chē jaganī, ā ja vicāra chē jaganā

jyāṁ hajī kāṁī pāmyā nathī, tyāṁ ē chōḍa઼vānī vāta chē

Previous
Previous Bhajan
ખોજ અમારી ચાલુ જ છે
Next

Next Bhajan
જ્યાં સમયની રફતાર વધતી જાય છે
 
Previous
Previous Gujarati Bhajan
ખોજ અમારી ચાલુ જ છે
Next

Next Gujarati Bhajan
જ્યાં સમયની રફતાર વધતી જાય છે
જ્યાં ઈમારત બનવાની શરૂઆત થઈ નથી
First...20792080...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org