જ્યાં વિચારોની શુદ્ધતા છે,
જ્યાં વેદોના સાર છે,
ત્યાં કલમા તલવાર છે
જ્યાં ઇચ્છાવિહીન છે,
જ્યાં તૃષ્ણા ખતમ છે,
ત્યાં પરિવારના મોહથી આઝાદ છે
જ્યાં વ્યવસાય માં પ્રભુ છે,
જ્યાં અંઘકારમાં ઉજાળું છે,
ત્યાં જીવનમુક્ત આ પંછી છે
જ્યાં વેદનાનો ના ભાર છે,
જ્યાં બલિદાનનો ના અહેસાસ છે,
ત્યાં મારા તારાનો ભેદ ખતમ છે
ત્યાં ઇતિહાસ એના પ્રેમનો ગવાહ છે
- ડો. હીરા