Bhajan No. 5954 | Date: 17-Feb-20242024-02-17કર્મની ગતિ, કોઈનાથી સમજાતી નથી/bhajan/?title=karmani-gati-koinathi-samajati-nathiકર્મની ગતિ, કોઈનાથી સમજાતી નથી

પ્રેમની મહેફિલ, હર કોઈ માટે સજતી નથી

જીવનની નૈયા, ગુરુ વગર પાર પડતી નથી

અંતરની ઓળખાણ, સંઘર્ષ વગર મળતી નથી

પ્રભુની કૃપા, પાત્રતા વગર ફળતી નથી

ઉમંગની ઊર્મિ, સમર્પણ વગર થાતી નથી

અંતરધ્યાન, ઈશ્વરની નજદીકતા વગર સંભવ નથી

જ્ઞાનનો આનંદ, પરમાનંદ સિવાય સંભવ નથી

પ્રેમની બુનિયાદ, આપ્યા વગર ટકતી નથી

વિવેકની સીડી, ગુરુચરણ વગર ચઢ઼ાતી નથી


કર્મની ગતિ, કોઈનાથી સમજાતી નથી


Home » Bhajans » કર્મની ગતિ, કોઈનાથી સમજાતી નથી
  1. Home
  2. Bhajans
  3. કર્મની ગતિ, કોઈનાથી સમજાતી નથી

કર્મની ગતિ, કોઈનાથી સમજાતી નથી


View Original
Increase Font Decrease Font


કર્મની ગતિ, કોઈનાથી સમજાતી નથી

પ્રેમની મહેફિલ, હર કોઈ માટે સજતી નથી

જીવનની નૈયા, ગુરુ વગર પાર પડતી નથી

અંતરની ઓળખાણ, સંઘર્ષ વગર મળતી નથી

પ્રભુની કૃપા, પાત્રતા વગર ફળતી નથી

ઉમંગની ઊર્મિ, સમર્પણ વગર થાતી નથી

અંતરધ્યાન, ઈશ્વરની નજદીકતા વગર સંભવ નથી

જ્ઞાનનો આનંદ, પરમાનંદ સિવાય સંભવ નથી

પ્રેમની બુનિયાદ, આપ્યા વગર ટકતી નથી

વિવેકની સીડી, ગુરુચરણ વગર ચઢ઼ાતી નથી



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


karmanī gati, kōīnāthī samajātī nathī

prēmanī mahēphila, hara kōī māṭē sajatī nathī

jīvananī naiyā, guru vagara pāra paḍatī nathī

aṁtaranī ōlakhāṇa, saṁgharṣa vagara malatī nathī

prabhunī kr̥pā, pātratā vagara phalatī nathī

umaṁganī ūrmi, samarpaṇa vagara thātī nathī

aṁtaradhyāna, īśvaranī najadīkatā vagara saṁbhava nathī

jñānanō ānaṁda, paramānaṁda sivāya saṁbhava nathī

prēmanī buniyāda, āpyā vagara ṭakatī nathī

vivēkanī sīḍī, gurucaraṇa vagara caḍha઼ātī nathī

Previous
Previous Bhajan
તું જ બધું કરી શકે છે, તું જ મને બદલી શકે છે
Next

Next Bhajan
સમય, સમયનું કામ કરશે
 
Previous
Previous Gujarati Bhajan
તું જ બધું કરી શકે છે, તું જ મને બદલી શકે છે
Next

Next Gujarati Bhajan
સમય, સમયનું કામ કરશે
કર્મની ગતિ, કોઈનાથી સમજાતી નથી
First...19711972...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org