Bhajan No. 5764 | Date: 09-Jan-20242024-01-09મધુર આ વાણીના સંગીતમાં દિલ ઝૂમે છે/bhajan/?title=madhura-a-vanina-sangitamam-dila-jume-chheમધુર આ વાણીના સંગીતમાં દિલ ઝૂમે છે,

આ કાતિલ શબ્દોના બાણ સામે આ મન સુધરે છે.

તારી આ ખામોશીની ગેહરાઈ સામે અંતર મારું ખિલે છે,

આ તારી અનોખી રીતથી, જીવન મારું વિકશે છે.

તારા લેખના જ્ઞાન, આ દિલમા તો ઉતરે છે,

યાદો તારી સ્વરૂપ લઈ, આંખો સામે તો રમે છે.

તસવીર તારી જીવંત થઈ, એકરૂપતા તો આપે છે,

આનંદની આ ફિતરતમાં, ખાલી રૂમઝૂમ કરતા મનડું નાચે છે.

સારાંશ આ સારનો સમજી બુદ્ધિમાં તું ઉતરે છે,

આત્માના જોડ઼ાણમાં રહીને, પરમાત્માને તો સાધીયે છીએ.


મધુર આ વાણીના સંગીતમાં દિલ ઝૂમે છે


Home » Bhajans » મધુર આ વાણીના સંગીતમાં દિલ ઝૂમે છે
  1. Home
  2. Bhajans
  3. મધુર આ વાણીના સંગીતમાં દિલ ઝૂમે છે

મધુર આ વાણીના સંગીતમાં દિલ ઝૂમે છે


View Original
Increase Font Decrease Font


મધુર આ વાણીના સંગીતમાં દિલ ઝૂમે છે,

આ કાતિલ શબ્દોના બાણ સામે આ મન સુધરે છે.

તારી આ ખામોશીની ગેહરાઈ સામે અંતર મારું ખિલે છે,

આ તારી અનોખી રીતથી, જીવન મારું વિકશે છે.

તારા લેખના જ્ઞાન, આ દિલમા તો ઉતરે છે,

યાદો તારી સ્વરૂપ લઈ, આંખો સામે તો રમે છે.

તસવીર તારી જીવંત થઈ, એકરૂપતા તો આપે છે,

આનંદની આ ફિતરતમાં, ખાલી રૂમઝૂમ કરતા મનડું નાચે છે.

સારાંશ આ સારનો સમજી બુદ્ધિમાં તું ઉતરે છે,

આત્માના જોડ઼ાણમાં રહીને, પરમાત્માને તો સાધીયે છીએ.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


madhura ā vāṇīnā saṁgītamāṁ dila jhūmē chē,

ā kātila śabdōnā bāṇa sāmē ā mana sudharē chē.

tārī ā khāmōśīnī gēharāī sāmē aṁtara māruṁ khilē chē,

ā tārī anōkhī rītathī, jīvana māruṁ vikaśē chē.

tārā lēkhanā jñāna, ā dilamā tō utarē chē,

yādō tārī svarūpa laī, āṁkhō sāmē tō ramē chē.

tasavīra tārī jīvaṁta thaī, ēkarūpatā tō āpē chē,

ānaṁdanī ā phitaratamāṁ, khālī rūmajhūma karatā manaḍuṁ nācē chē.

sārāṁśa ā sāranō samajī buddhimāṁ tuṁ utarē chē,

ātmānā jōḍa઼āṇamāṁ rahīnē, paramātmānē tō sādhīyē chīē.

Previous
Previous Bhajan
કાતિલ તારી અદાએ, આ જીવન સુધારી નાખ્યું
Next

Next Bhajan
‘ઓટાબાયોગ્રાફી ઑફ એ યોગી’ વાંચી તો તું થોડો સમજમાં આવ્યો
 
Previous
Previous Gujarati Bhajan
કાતિલ તારી અદાએ, આ જીવન સુધારી નાખ્યું
Next

Next Gujarati Bhajan
‘ઓટાબાયોગ્રાફી ઑફ એ યોગી’ વાંચી તો તું થોડો સમજમાં આવ્યો
મધુર આ વાણીના સંગીતમાં દિલ ઝૂમે છે
First...17811782...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org