મનની વફા અને તનના મિલનમાં અંતર છે
આત્મીયતા સાધવી અને કોઈને પોતાના બનાવવામાં અંતર છે
ઉમ્મીદમાં જીવવું અને મનોરંજનમાં ભરમાવું અલગ હોય છે
વ્યવહારમાં તારીફ કરવી અને સુકૂન સાચું આપવું, એ અલગ હોય છે
દેશની ભક્તિ કરવી અને દેશને ગુલામ બનાવવો, એ અલગ હોય છે
વ્યવહારમાં ખામી ગોતવી અને ખામીની પ્રશંસા કરવી, એ અલગ છે
જીવનની વ્યવસ્થાનો સ્વીકાર કરવો અને જીવનને માપવું, એ અલગ હોય છે
- ડો. હીરા