Bhajan No. 6068 | Date: 30-Jul-20222022-07-30મને તારા વગર ચેન નથી, મને તારા વગર આરામ નથી/bhajan/?title=mane-tara-vagara-chena-nathi-mane-tara-vagara-arama-nathiમને તારા વગર ચેન નથી, મને તારા વગર આરામ નથી

મુશ્કેલ એ છે કે તારા વગર કોઈ જીવન નથી

તને મળવાની એક પ્યાસ છે

તારામાં પોતાની જાતને ભૂલવાની એક આશ છે

બંધન આ કેવું છે, કે તારામાં આઝાદીના શ્વાસ છે

તને પામ્યા વગર કોઈ બીજી મીઠાશ નથી


મને તારા વગર ચેન નથી, મને તારા વગર આરામ નથી


Home » Bhajans » મને તારા વગર ચેન નથી, મને તારા વગર આરામ નથી
  1. Home
  2. Bhajans
  3. મને તારા વગર ચેન નથી, મને તારા વગર આરામ નથી

મને તારા વગર ચેન નથી, મને તારા વગર આરામ નથી


View Original
Increase Font Decrease Font


મને તારા વગર ચેન નથી, મને તારા વગર આરામ નથી

મુશ્કેલ એ છે કે તારા વગર કોઈ જીવન નથી

તને મળવાની એક પ્યાસ છે

તારામાં પોતાની જાતને ભૂલવાની એક આશ છે

બંધન આ કેવું છે, કે તારામાં આઝાદીના શ્વાસ છે

તને પામ્યા વગર કોઈ બીજી મીઠાશ નથી



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


manē tārā vagara cēna nathī, manē tārā vagara ārāma nathī

muśkēla ē chē kē tārā vagara kōī jīvana nathī

tanē malavānī ēka pyāsa chē

tārāmāṁ pōtānī jātanē bhūlavānī ēka āśa chē

baṁdhana ā kēvuṁ chē, kē tārāmāṁ ājhādīnā śvāsa chē

tanē pāmyā vagara kōī bījī mīṭhāśa nathī

Previous
Previous Bhajan
આ કેવી અવસ્થા છે કે જે મઝધારમાં રોકાઈ છે
Next

Next Bhajan
સમયની રફતાર ચાલતી જાય છે
 
Previous
Previous Gujarati Bhajan
આ કેવી અવસ્થા છે કે જે મઝધારમાં રોકાઈ છે
Next

Next Gujarati Bhajan
સમયની રફતાર ચાલતી જાય છે
મને તારા વગર ચેન નથી, મને તારા વગર આરામ નથી
First...20852086...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org