Bhajan No. 5596 | Date: 31-Jan-20162016-01-31મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;/bhajan/?title=manjila-manjilani-talasha-chhe-harakoineમંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;

જીવનની ડગરમાં રાહ મળે છે કોઈક જ ને.

આદિનાથના પથ પર તો ચાલે છે બહુ ઓછા;

જીવનનો સાર તો મળે છે કોઈક જ ને.

મૃત્યુ-જન્મના ફેરામાં બંધાય છે તો હર જીવ;

ક્યારે પ્રાપ્ત થશે એમને તો શિવ?

અદ્દભુત કળાનું પ્રદર્શન કરે આ જગતગુરુ;

ક્યારે ગુરુને સમજશે આ બધા આધ્યાત્મિક ગુરુ?

ના નામની તલાશ છે, ના કામની જરૂરત છે;

બસ એમને તો સાચા પ્રેમની જરૂરત છે.

પ્રભુને બસ, સાચા માનસ ની જરૂરત છે.


મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;


Home » Bhajans » મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;
  1. Home
  2. Bhajans
  3. મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;

મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;


View Original
Increase Font Decrease Font


મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;

જીવનની ડગરમાં રાહ મળે છે કોઈક જ ને.

આદિનાથના પથ પર તો ચાલે છે બહુ ઓછા;

જીવનનો સાર તો મળે છે કોઈક જ ને.

મૃત્યુ-જન્મના ફેરામાં બંધાય છે તો હર જીવ;

ક્યારે પ્રાપ્ત થશે એમને તો શિવ?

અદ્દભુત કળાનું પ્રદર્શન કરે આ જગતગુરુ;

ક્યારે ગુરુને સમજશે આ બધા આધ્યાત્મિક ગુરુ?

ના નામની તલાશ છે, ના કામની જરૂરત છે;

બસ એમને તો સાચા પ્રેમની જરૂરત છે.

પ્રભુને બસ, સાચા માનસ ની જરૂરત છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


maṁjhila maṁjhilanī talāśa chē harakōīnē;

jīvananī ḍagaramāṁ rāha malē chē kōīka ja nē.

ādināthanā patha para tō cālē chē bahu ōchā;

jīvananō sāra tō malē chē kōīka ja nē.

mr̥tyu-janmanā phērāmāṁ baṁdhāya chē tō hara jīva;

kyārē prāpta thaśē ēmanē tō śiva?

addabhuta kalānuṁ pradarśana karē ā jagataguru;

kyārē gurunē samajaśē ā badhā ādhyātmika guru?

nā nāmanī talāśa chē, nā kāmanī jarūrata chē;

basa ēmanē tō sācā prēmanī jarūrata chē.

prabhunē basa, sācā mānasa nī jarūrata chē.

Previous
Previous Bhajan
રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;
Next

Next Bhajan
શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?
 
Previous
Previous Gujarati Bhajan
રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;
Next

Next Gujarati Bhajan
શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?
મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;
First...16151616...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org