Bhajan No. 5595 | Date: 26-Jan-20162016-01-26રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;/bhajan/?title=romeroma-jume-chhe-prabhuni-hasti-to-male-chheરોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;

આનંદ દિલમાં ઊભરે છે, પ્રભુનો અહેસાસ જ્યાં મળે છે.

શ્વાસે શ્વાસે એ રમે છે, જ્યાં પ્રભુની વાણી સંભળાય છે;

અંગે અંગે ઝૂમી ઊઠે છે, જ્યાં પ્રભુની મુસ્કુરાહટ મળે છે.

દિવ્યતાનો અહેસાસ થાય છે, જ્યાં પ્રભુમાં અંતર મટે છે;

દિલની વાદીમાં ફૂલ ખીલે છે, જ્યાં પ્રભુ તો અંતરમાંથી બોલે છે.

પ્રાણોમાં તો પ્રાણ જાગે છે, જ્યાં પ્રભુમાં અસ્તિત્વ મટે છે;

એકરૂપતાનો સાર મળે છે, જ્યાં આ આકારની હસ્તી મટે છે.

મનોરંજનની દોડ મટે છે, જ્યાં પ્રેમમાં તો દીવાનગી મળે છે;

ઇચ્છા બધી સમાપ્ત થાય છે, જ્યાં વિશ્વાસમાં એના રમીએ છીએ.

રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;

Home » Bhajans » રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;
  1. Home
  2. Bhajans
  3. રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;

રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;

View Original
Increase Font Decrease Font

રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;

આનંદ દિલમાં ઊભરે છે, પ્રભુનો અહેસાસ જ્યાં મળે છે.

શ્વાસે શ્વાસે એ રમે છે, જ્યાં પ્રભુની વાણી સંભળાય છે;

અંગે અંગે ઝૂમી ઊઠે છે, જ્યાં પ્રભુની મુસ્કુરાહટ મળે છે.

દિવ્યતાનો અહેસાસ થાય છે, જ્યાં પ્રભુમાં અંતર મટે છે;

દિલની વાદીમાં ફૂલ ખીલે છે, જ્યાં પ્રભુ તો અંતરમાંથી બોલે છે.

પ્રાણોમાં તો પ્રાણ જાગે છે, જ્યાં પ્રભુમાં અસ્તિત્વ મટે છે;

એકરૂપતાનો સાર મળે છે, જ્યાં આ આકારની હસ્તી મટે છે.

મનોરંજનની દોડ મટે છે, જ્યાં પ્રેમમાં તો દીવાનગી મળે છે;

ઇચ્છા બધી સમાપ્ત થાય છે, જ્યાં વિશ્વાસમાં એના રમીએ છીએ.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

rōmē-rōma jhūmē chē, prabhunī hastī tō malē chē;

ānaṁda dilamāṁ ūbharē chē, prabhunō ahēsāsa jyāṁ malē chē.

śvāsē śvāsē ē ramē chē, jyāṁ prabhunī vāṇī saṁbhalāya chē;

aṁgē aṁgē jhūmī ūṭhē chē, jyāṁ prabhunī muskurāhaṭa malē chē.

divyatānō ahēsāsa thāya chē, jyāṁ prabhumāṁ aṁtara maṭē chē;

dilanī vādīmāṁ phūla khīlē chē, jyāṁ prabhu tō aṁtaramāṁthī bōlē chē.

prāṇōmāṁ tō prāṇa jāgē chē, jyāṁ prabhumāṁ astitva maṭē chē;

ēkarūpatānō sāra malē chē, jyāṁ ā ākāranī hastī maṭē chē.

manōraṁjananī dōḍa maṭē chē, jyāṁ prēmamāṁ tō dīvānagī malē chē;

icchā badhī samāpta thāya chē, jyāṁ viśvāsamāṁ ēnā ramīē chīē.

Previous
Previous Bhajan
નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ
Next

Next Bhajan
મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;
 
Previous
Previous Gujarati Bhajan
નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ
Next

Next Gujarati Bhajan
મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;
રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;
First...16131614...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org