Bhajan No. 5594 | Date: 26-Jan-20162016-01-26નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ/bhajan/?title=nirjiva-jyam-jivanta-bane-chhe-ene-chamatkara-ganie-chhieનિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ,

પ્રભુનો અહેસાસ ગણીએ છીએ; એને સંતોનો દરજો આપીએ છીએ.

સિદ્ધિઓ પાછળ ઇન્સાન દોડે છે, પ્રભુની ઝલક એમાં ગોતીએ છીએ;

જ્યાં દિલમાં પ્રભુને ગોતીએ છીએ, ત્યાં ચમત્કાર નથી મળતો.

એક રાહ મળે છે, એક ભક્તિભર્યું કાર્ય મળે છે, નિશ્ચલતા મળે છે;

પ્રેમથી પોકાર્યા વગર પ્રભુ મળતો નથી, ગ્રંથોને શીખવાથી પ્રભુ મળતો નથી;

જ્યાં સાર એનો જીવનમાં ઉતારીએ છીએ, ત્યાં માર્ગ એનો મળે છે.

અંધકારમાં એક દરવાજો મળે છે, એની સહાય મળે છે;

ભાગો ના સિદ્ધિઓ પાછળ, પ્રભુ તો ખાલી અંતરમાં મળે છે.

નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ

Home » Bhajans » નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ
  1. Home
  2. Bhajans
  3. નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ

નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ

View Original
Increase Font Decrease Font

નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ,

પ્રભુનો અહેસાસ ગણીએ છીએ; એને સંતોનો દરજો આપીએ છીએ.

સિદ્ધિઓ પાછળ ઇન્સાન દોડે છે, પ્રભુની ઝલક એમાં ગોતીએ છીએ;

જ્યાં દિલમાં પ્રભુને ગોતીએ છીએ, ત્યાં ચમત્કાર નથી મળતો.

એક રાહ મળે છે, એક ભક્તિભર્યું કાર્ય મળે છે, નિશ્ચલતા મળે છે;

પ્રેમથી પોકાર્યા વગર પ્રભુ મળતો નથી, ગ્રંથોને શીખવાથી પ્રભુ મળતો નથી;

જ્યાં સાર એનો જીવનમાં ઉતારીએ છીએ, ત્યાં માર્ગ એનો મળે છે.

અંધકારમાં એક દરવાજો મળે છે, એની સહાય મળે છે;

ભાગો ના સિદ્ધિઓ પાછળ, પ્રભુ તો ખાલી અંતરમાં મળે છે.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

nirjīva jyāṁ jīvaṁta banē chē, ēnē camatkāra gaṇīē chīē,

prabhunō ahēsāsa gaṇīē chīē; ēnē saṁtōnō darajō āpīē chīē.

siddhiō pāchala insāna dōḍē chē, prabhunī jhalaka ēmāṁ gōtīē chīē;

jyāṁ dilamāṁ prabhunē gōtīē chīē, tyāṁ camatkāra nathī malatō.

ēka rāha malē chē, ēka bhaktibharyuṁ kārya malē chē, niścalatā malē chē;

prēmathī pōkāryā vagara prabhu malatō nathī, graṁthōnē śīkhavāthī prabhu malatō nathī;

jyāṁ sāra ēnō jīvanamāṁ utārīē chīē, tyāṁ mārga ēnō malē chē.

aṁdhakāramāṁ ēka daravājō malē chē, ēnī sahāya malē chē;

bhāgō nā siddhiō pāchala, prabhu tō khālī aṁtaramāṁ malē chē.

Previous
Previous Bhajan
સોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?
Next

Next Bhajan
રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;
 
Previous
Previous Gujarati Bhajan
સોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?
Next

Next Gujarati Bhajan
રોમે-રોમ ઝૂમે છે, પ્રભુની હસ્તી તો મળે છે;
નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ
First...16131614...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org