Bhajan No. 5597 | Date: 31-Jan-20162016-01-31શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?/bhajan/?title=shum-shikhya-guruna-charanamam-rahineશું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?

શું પામ્યા ગુરુનું આચરણ જોઈને?

શું ભૂલ્યા પોતાની ઇચ્છાઓને લઈને?

શું આગળ વધ્યા પ્રેમને ત્યજીને?

ગુરુ પાસે પહોંચીને કૃપા તો એમની મેળવી;

શું કૃપાના પાત્ર બન્યા પછી તમે?

ગુરુ પાસે મળી રાહ પ્રભુની;

શું પ્રભુને સાચી રીતે સમજી શક્યા તમે?

ગુરુ પાસે મળી જીવનની મંઝિલ;

શું ગુરુને પોતાની જાતનું સમર્પણ કરી શક્યા તમે?

ખાલી વાતો છે, ખાલી દેખાડો છે, ગુરુ તો હજી ખાલી શબ્દોમાં છે.


શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?


Home » Bhajans » શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?
  1. Home
  2. Bhajans
  3. શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?

શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?


View Original
Increase Font Decrease Font


શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?

શું પામ્યા ગુરુનું આચરણ જોઈને?

શું ભૂલ્યા પોતાની ઇચ્છાઓને લઈને?

શું આગળ વધ્યા પ્રેમને ત્યજીને?

ગુરુ પાસે પહોંચીને કૃપા તો એમની મેળવી;

શું કૃપાના પાત્ર બન્યા પછી તમે?

ગુરુ પાસે મળી રાહ પ્રભુની;

શું પ્રભુને સાચી રીતે સમજી શક્યા તમે?

ગુરુ પાસે મળી જીવનની મંઝિલ;

શું ગુરુને પોતાની જાતનું સમર્પણ કરી શક્યા તમે?

ખાલી વાતો છે, ખાલી દેખાડો છે, ગુરુ તો હજી ખાલી શબ્દોમાં છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śuṁ śīkhyā gurunā caraṇamāṁ rahīnē?

śuṁ pāmyā gurunuṁ ācaraṇa jōīnē?

śuṁ bhūlyā pōtānī icchāōnē laīnē?

śuṁ āgala vadhyā prēmanē tyajīnē?

guru pāsē pahōṁcīnē kr̥pā tō ēmanī mēlavī;

śuṁ kr̥pānā pātra banyā pachī tamē?

guru pāsē malī rāha prabhunī;

śuṁ prabhunē sācī rītē samajī śakyā tamē?

guru pāsē malī jīvananī maṁjhila;

śuṁ gurunē pōtānī jātanuṁ samarpaṇa karī śakyā tamē?

khālī vātō chē, khālī dēkhāḍō chē, guru tō hajī khālī śabdōmāṁ chē.

Previous
Previous Bhajan
મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;
Next

Next Bhajan
ભાગવાની વાતો ત્યાં હોય, જ્યાં પોતાનું ધાર્યું કરાવવું હોય;
 
Previous
Previous Gujarati Bhajan
મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;
Next

Next Gujarati Bhajan
ભાગવાની વાતો ત્યાં હોય, જ્યાં પોતાનું ધાર્યું કરાવવું હોય;
શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?
First...16151616...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org