Bhajan No. 6118 | Date: 05-Jul-20242024-07-05મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે/bhajan/?title=mokani-talashamam-rahiye-chhie-prabhu-ke-kyare-tum-maleમોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

પ્રેમની પોકાર કરીએ છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

પણ તારી હાજરી સતત છે, એ માનવા અમે તેયાર નથી

તારી સર્વવ્યાપક હસ્તિને સ્વીકારવા અમે તેયાર નથી

ચૈન ગુમાવીને સાધના કરીએ છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

હોશ ખોઈને તપ કરીએ છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

પણ પોતાની જાતને ભૂલવા, અમે તૈયાર નથી

તારી સંગ પ્રીત લગાવવા, અમે તૈયાર નથી

તારી હાજરી સતત ચાહીએ છીએ પ્રભુ, કે કાર્ય બધા તું કરે

તારા ચમત્કાર પાછળ દોડ઼ીએ છીએ પ્રભુ, કે સુખ ચૈનથી જીવીએ

પણ તને પોતાનો માનવા તૈયાર નથી અમે

તારી સાથે મેળાપ કરવા તૈયાર નથી અમે

મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

Home » Bhajans » મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે
  1. Home
  2. Bhajans
  3. મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

View Original
Increase Font Decrease Font

મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

પ્રેમની પોકાર કરીએ છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

પણ તારી હાજરી સતત છે, એ માનવા અમે તેયાર નથી

તારી સર્વવ્યાપક હસ્તિને સ્વીકારવા અમે તેયાર નથી

ચૈન ગુમાવીને સાધના કરીએ છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

હોશ ખોઈને તપ કરીએ છીએ પ્રભુ, કે ક્યારે તું મળે

પણ પોતાની જાતને ભૂલવા, અમે તૈયાર નથી

તારી સંગ પ્રીત લગાવવા, અમે તૈયાર નથી

તારી હાજરી સતત ચાહીએ છીએ પ્રભુ, કે કાર્ય બધા તું કરે

તારા ચમત્કાર પાછળ દોડ઼ીએ છીએ પ્રભુ, કે સુખ ચૈનથી જીવીએ

પણ તને પોતાનો માનવા તૈયાર નથી અમે

તારી સાથે મેળાપ કરવા તૈયાર નથી અમે

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

mōkānī talāśamāṁ rahīyē chīē prabhu, kē kyārē tuṁ malē

prēmanī pōkāra karīē chīē prabhu, kē kyārē tuṁ malē

paṇa tārī hājarī satata chē, ē mānavā amē tēyāra nathī

tārī sarvavyāpaka hastinē svīkāravā amē tēyāra nathī

caina gumāvīnē sādhanā karīē chīē prabhu, kē kyārē tuṁ malē

hōśa khōīnē tapa karīē chīē prabhu, kē kyārē tuṁ malē

paṇa pōtānī jātanē bhūlavā, amē taiyāra nathī

tārī saṁga prīta lagāvavā, amē taiyāra nathī

tārī hājarī satata cāhīē chīē prabhu, kē kārya badhā tuṁ karē

tārā camatkāra pāchala dōḍa઼īē chīē prabhu, kē sukha cainathī jīvīē

paṇa tanē pōtānō mānavā taiyāra nathī amē

tārī sāthē mēlāpa karavā taiyāra nathī amē

Previous
Previous Bhajan
સમર્પણ કરતા કરતા, અટકી જવાય છે
Next

Next Bhajan
સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર
 
Previous
Previous Gujarati Bhajan
સમર્પણ કરતા કરતા, અટકી જવાય છે
Next

Next Gujarati Bhajan
સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર
મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે
First...21352136...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org