Bhajan No. 6119 | Date: 05-Jul-20242024-07-05સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર/bhajan/?title=sankochamam-rahine-shum-pamashum-khali-daraસંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર

અંહકારમાં રહીને શું પામશું- ખાલી અભિમાન

ઇનકારમાં રહીને શું પામશું- ખોટી સોચ

શંકામાં રહીને શું પામશું- ખાલી મૂંઝવણ

શરમમાં રહીને શું પામશું- ખાલી લાલસા

પ્રેમમાં રહીને શું પામશું- ખાલી પાગલપણ

શ્રદ્ધામાં રહીને શું પામશું- ખાલી વિશ્વાસ

ધર્મમાં રહીને શું પામશું- એક સ્થિરતા

પ્રભુમય થઈ શું પામશું- સાચી પહેચાન

આરોગ્યમાં રહીને શું પામશું- સાધનામાં શરીરનો સાથ


સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર


Home » Bhajans » સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર
  1. Home
  2. Bhajans
  3. સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર

સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર


View Original
Increase Font Decrease Font


સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર

અંહકારમાં રહીને શું પામશું- ખાલી અભિમાન

ઇનકારમાં રહીને શું પામશું- ખોટી સોચ

શંકામાં રહીને શું પામશું- ખાલી મૂંઝવણ

શરમમાં રહીને શું પામશું- ખાલી લાલસા

પ્રેમમાં રહીને શું પામશું- ખાલી પાગલપણ

શ્રદ્ધામાં રહીને શું પામશું- ખાલી વિશ્વાસ

ધર્મમાં રહીને શું પામશું- એક સ્થિરતા

પ્રભુમય થઈ શું પામશું- સાચી પહેચાન

આરોગ્યમાં રહીને શું પામશું- સાધનામાં શરીરનો સાથ



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


saṁkōcamāṁ rahīnē śuṁ pāmaśuṁ- khālī ḍara

aṁhakāramāṁ rahīnē śuṁ pāmaśuṁ- khālī abhimāna

inakāramāṁ rahīnē śuṁ pāmaśuṁ- khōṭī sōca

śaṁkāmāṁ rahīnē śuṁ pāmaśuṁ- khālī mūṁjhavaṇa

śaramamāṁ rahīnē śuṁ pāmaśuṁ- khālī lālasā

prēmamāṁ rahīnē śuṁ pāmaśuṁ- khālī pāgalapaṇa

śraddhāmāṁ rahīnē śuṁ pāmaśuṁ- khālī viśvāsa

dharmamāṁ rahīnē śuṁ pāmaśuṁ- ēka sthiratā

prabhumaya thaī śuṁ pāmaśuṁ- sācī pahēcāna

ārōgyamāṁ rahīnē śuṁ pāmaśuṁ- sādhanāmāṁ śarīranō sātha

Previous
Previous Bhajan
મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે
Next

Next Bhajan
તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ
 
Previous
Previous Gujarati Bhajan
મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે
Next

Next Gujarati Bhajan
તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ
સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર
First...21372138...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org