Bhajan No. 6120 | Date: 05-Jul-20242024-07-05તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ/bhajan/?title=tari-kripa-satata-varasati-rahe-chhe-prabhuતારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ

છતાં એ સમજાતી નથી

તારો પ્રેમ સતત વહેતો રહે છે પ્રભુ

છતાં એ દિલમાં સમાતો નથી

તારા ભાવો તારા ભક્તો માટે સદા લાગણી વરસાવે

છતાં એ હૃદયને સ્પર્શતો નથી

તારા ખેલ સદા પ્રેમના રહ્યા છે

છતાં એને પરીક્ષા માની ડરીએ છીએ

તું પોતે આ જગમાં બધે વ્યાપ્ત છે

છતાં આ આંખે તું દેખાતો નથી


તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ


Home » Bhajans » તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ
  1. Home
  2. Bhajans
  3. તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ

તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ


View Original
Increase Font Decrease Font


તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ

છતાં એ સમજાતી નથી

તારો પ્રેમ સતત વહેતો રહે છે પ્રભુ

છતાં એ દિલમાં સમાતો નથી

તારા ભાવો તારા ભક્તો માટે સદા લાગણી વરસાવે

છતાં એ હૃદયને સ્પર્શતો નથી

તારા ખેલ સદા પ્રેમના રહ્યા છે

છતાં એને પરીક્ષા માની ડરીએ છીએ

તું પોતે આ જગમાં બધે વ્યાપ્ત છે

છતાં આ આંખે તું દેખાતો નથી



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


tārī kr̥pā satata varasatī rahē chē prabhu

chatāṁ ē samajātī nathī

tārō prēma satata vahētō rahē chē prabhu

chatāṁ ē dilamāṁ samātō nathī

tārā bhāvō tārā bhaktō māṭē sadā lāgaṇī varasāvē

chatāṁ ē hr̥dayanē sparśatō nathī

tārā khēla sadā prēmanā rahyā chē

chatāṁ ēnē parīkṣā mānī ḍarīē chīē

tuṁ pōtē ā jagamāṁ badhē vyāpta chē

chatāṁ ā āṁkhē tuṁ dēkhātō nathī

Previous
Previous Bhajan
સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર
Next

Next Bhajan
અમૂલ્ય તારા દર્શન, હવે તો તું આપ
 
Previous
Previous Gujarati Bhajan
સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર
Next

Next Gujarati Bhajan
અમૂલ્ય તારા દર્શન, હવે તો તું આપ
તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ
First...21372138...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org