Bhajan No. 5750 | Date: 07-Jan-20242024-01-07મુક્તિ માંગી; ભૂલ કરી/bhajan/?title=mukti-mangi-bhula-kariમુક્તિ માંગી; ભૂલ કરી,

સચ્ચિદાનંદ માગ્યું; ભૂલ કરી.

સહશરીર સાથે લઈ જવાની માગ કરી; અજ્ઞાનતા કરી,

જીવનમાં સફળતા માગી; ભૂલ કરી.

પ્રેમ માંગ્યો; ભૂલ કરી,

ના તારો કોઈ વિચાર કર્યો; ભૂલ કરી.

એ કેવી નાદાનિયત કરી; ખાલી માગણીઓ કરી,

મૂર્ખતાભર્યા વર્તન કર્યા; ભૂલ કરી.

કર્તા પોતાને માન્યો; ભૂલ કરી,

માફી માંગ્યા પછી પણ આરજૂ કરી; કેવી મૂર્ખતા કરી.

બસ હવે તારા શરણાં આવવું છે,

તારામાં પૂર્ણ સમર્પણ કરવું છે.


મુક્તિ માંગી; ભૂલ કરી


Home » Bhajans » મુક્તિ માંગી; ભૂલ કરી
  1. Home
  2. Bhajans
  3. મુક્તિ માંગી; ભૂલ કરી

મુક્તિ માંગી; ભૂલ કરી


View Original
Increase Font Decrease Font


મુક્તિ માંગી; ભૂલ કરી,

સચ્ચિદાનંદ માગ્યું; ભૂલ કરી.

સહશરીર સાથે લઈ જવાની માગ કરી; અજ્ઞાનતા કરી,

જીવનમાં સફળતા માગી; ભૂલ કરી.

પ્રેમ માંગ્યો; ભૂલ કરી,

ના તારો કોઈ વિચાર કર્યો; ભૂલ કરી.

એ કેવી નાદાનિયત કરી; ખાલી માગણીઓ કરી,

મૂર્ખતાભર્યા વર્તન કર્યા; ભૂલ કરી.

કર્તા પોતાને માન્યો; ભૂલ કરી,

માફી માંગ્યા પછી પણ આરજૂ કરી; કેવી મૂર્ખતા કરી.

બસ હવે તારા શરણાં આવવું છે,

તારામાં પૂર્ણ સમર્પણ કરવું છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


mukti māṁgī; bhūla karī,

saccidānaṁda māgyuṁ; bhūla karī.

sahaśarīra sāthē laī javānī māga karī; ajñānatā karī,

jīvanamāṁ saphalatā māgī; bhūla karī.

prēma māṁgyō; bhūla karī,

nā tārō kōī vicāra karyō; bhūla karī.

ē kēvī nādāniyata karī; khālī māgaṇīō karī,

mūrkhatābharyā vartana karyā; bhūla karī.

kartā pōtānē mānyō; bhūla karī,

māphī māṁgyā pachī paṇa ārajū karī; kēvī mūrkhatā karī.

basa havē tārā śaraṇāṁ āvavuṁ chē,

tārāmāṁ pūrṇa samarpaṇa karavuṁ chē.

Previous
Previous Bhajan
પ્રભુ તું, પ્રભુ તું, જીવનમાં બસ ખાલી પ્રભુ તું
Next

Next Bhajan
તારો વિચાર કરું છું, છતાં પોતાને મધ્યમાં રાખું છું
 
Previous
Previous Gujarati Bhajan
પ્રભુ તું, પ્રભુ તું, જીવનમાં બસ ખાલી પ્રભુ તું
Next

Next Gujarati Bhajan
તારો વિચાર કરું છું, છતાં પોતાને મધ્યમાં રાખું છું
મુક્તિ માંગી; ભૂલ કરી
First...17671768...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org