Bhajan No. 5820 | Date: 14-Jan-20242024-01-14ફુરસદનો સમય ક્યારેય હોતો નથી/bhajan/?title=phurasadano-samaya-kyareya-hoto-nathiફુરસદનો સમય ક્યારેય હોતો નથી,

પ્રેમનો પ્રવાહ ક્યારેય બદલાતો નથી,

પરમ જ્ઞાન ક્યારેય ભુલાતું નથી,

અને ઈશ્વરની કૃપા ક્યારેય ઓછી થાતી નથી,

વિશ્વાસના પાસા ક્યારેય પલટાતા નથી,

વિજ્ઞાનનું વિશ્વ ક્યારેય અટકવાનું નથી,

અંતરની ઊર્મી ક્યારેય ઓજલ થાતી નથી,

અને પ્રભુનો સાથ ક્યારેય છૂટતો નથી,

નિશાના પર પુરુષાર્થનું તીર લાગ્યા વિના રહેતું નથી,

જીવનમા સંઘર્ષ આવ્યા વિના રહેતો નથી,

શાંતિમાં ક્યારેય અશાંત થવાતું નથી,

ઈશ્વરની લીલાથી ક્યારેય કોઈ વંચિત રહેતું નથી,

આ છે નિયમો પ્રકૃતિના, આ છે નિયમો કુદરતના,

આ ક્યારેય બદલાતા નથી, સત્ય ક્યારેય બદલાતું નથી.


ફુરસદનો સમય ક્યારેય હોતો નથી


Home » Bhajans » ફુરસદનો સમય ક્યારેય હોતો નથી
  1. Home
  2. Bhajans
  3. ફુરસદનો સમય ક્યારેય હોતો નથી

ફુરસદનો સમય ક્યારેય હોતો નથી


View Original
Increase Font Decrease Font


ફુરસદનો સમય ક્યારેય હોતો નથી,

પ્રેમનો પ્રવાહ ક્યારેય બદલાતો નથી,

પરમ જ્ઞાન ક્યારેય ભુલાતું નથી,

અને ઈશ્વરની કૃપા ક્યારેય ઓછી થાતી નથી,

વિશ્વાસના પાસા ક્યારેય પલટાતા નથી,

વિજ્ઞાનનું વિશ્વ ક્યારેય અટકવાનું નથી,

અંતરની ઊર્મી ક્યારેય ઓજલ થાતી નથી,

અને પ્રભુનો સાથ ક્યારેય છૂટતો નથી,

નિશાના પર પુરુષાર્થનું તીર લાગ્યા વિના રહેતું નથી,

જીવનમા સંઘર્ષ આવ્યા વિના રહેતો નથી,

શાંતિમાં ક્યારેય અશાંત થવાતું નથી,

ઈશ્વરની લીલાથી ક્યારેય કોઈ વંચિત રહેતું નથી,

આ છે નિયમો પ્રકૃતિના, આ છે નિયમો કુદરતના,

આ ક્યારેય બદલાતા નથી, સત્ય ક્યારેય બદલાતું નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


phurasadanō samaya kyārēya hōtō nathī,

prēmanō pravāha kyārēya badalātō nathī,

parama jñāna kyārēya bhulātuṁ nathī,

anē īśvaranī kr̥pā kyārēya ōchī thātī nathī,

viśvāsanā pāsā kyārēya palaṭātā nathī,

vijñānanuṁ viśva kyārēya aṭakavānuṁ nathī,

aṁtaranī ūrmī kyārēya ōjala thātī nathī,

anē prabhunō sātha kyārēya chūṭatō nathī,

niśānā para puruṣārthanuṁ tīra lāgyā vinā rahētuṁ nathī,

jīvanamā saṁgharṣa āvyā vinā rahētō nathī,

śāṁtimāṁ kyārēya aśāṁta thavātuṁ nathī,

īśvaranī līlāthī kyārēya kōī vaṁcita rahētuṁ nathī,

ā chē niyamō prakr̥tinā, ā chē niyamō kudaratanā,

ā kyārēya badalātā nathī, satya kyārēya badalātuṁ nathī.

Previous
Previous Bhajan
પરમ સત્તાના માલિક તો પ્રભુ જ છે
Next

Next Bhajan
તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા
 
Previous
Previous Gujarati Bhajan
પરમ સત્તાના માલિક તો પ્રભુ જ છે
Next

Next Gujarati Bhajan
તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા
ફુરસદનો સમય ક્યારેય હોતો નથી
First...18371838...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org