Bhajan No. 5821 | Date: 14-Jan-20242024-01-14તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા/bhajan/?title=tum-kripa-varasavato-ja-ane-mane-yogya-patra-banavato-jaતું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા,

તું પ્રેમ કરતો જા અને મને તારા પ્રેમમાં પાગલ કરતો જા,

તું આનંદ વરસાવતો જા અને મને એમાં નવડ઼ાવતો જા,

તું મસ્તી કરતો જા અને મને તારા દીવાનાપનમાં નચાવતો જા,

તું કરુણા વહાવતો જા અને મારું હૈયું ભીંજાવતો જા,

તું ગીતોના સૂર છેડ઼તો જા અને એના પ્રવાહમાં નચાવતો જા,

તું જીવન જીવતા શિખવાડતો જા અને તારા વિચારોમાં રાખતો જા,

તું પ્રેમ કરતો જા અને મારા અહંકારનો નાશ કરતો જા,

તું વહાલો વહાલો લાગતો જા અને તારો મને દીવાનો બનાવતો જા,

તું હરપળ નવા રંગમાં રંગાતો જા અને તારી સંગ મને રાખતો જા.

તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા

Home » Bhajans » તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા
  1. Home
  2. Bhajans
  3. તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા

તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા

View Original
Increase Font Decrease Font

તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા,

તું પ્રેમ કરતો જા અને મને તારા પ્રેમમાં પાગલ કરતો જા,

તું આનંદ વરસાવતો જા અને મને એમાં નવડ઼ાવતો જા,

તું મસ્તી કરતો જા અને મને તારા દીવાનાપનમાં નચાવતો જા,

તું કરુણા વહાવતો જા અને મારું હૈયું ભીંજાવતો જા,

તું ગીતોના સૂર છેડ઼તો જા અને એના પ્રવાહમાં નચાવતો જા,

તું જીવન જીવતા શિખવાડતો જા અને તારા વિચારોમાં રાખતો જા,

તું પ્રેમ કરતો જા અને મારા અહંકારનો નાશ કરતો જા,

તું વહાલો વહાલો લાગતો જા અને તારો મને દીવાનો બનાવતો જા,

તું હરપળ નવા રંગમાં રંગાતો જા અને તારી સંગ મને રાખતો જા.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

tuṁ kr̥pā varasāvatō jā anē manē yōgya pātra banāvatō jā,

tuṁ prēma karatō jā anē manē tārā prēmamāṁ pāgala karatō jā,

tuṁ ānaṁda varasāvatō jā anē manē ēmāṁ navaḍa઼āvatō jā,

tuṁ mastī karatō jā anē manē tārā dīvānāpanamāṁ nacāvatō jā,

tuṁ karuṇā vahāvatō jā anē māruṁ haiyuṁ bhīṁjāvatō jā,

tuṁ gītōnā sūra chēḍa઼tō jā anē ēnā pravāhamāṁ nacāvatō jā,

tuṁ jīvana jīvatā śikhavāḍatō jā anē tārā vicārōmāṁ rākhatō jā,

tuṁ prēma karatō jā anē mārā ahaṁkāranō nāśa karatō jā,

tuṁ vahālō vahālō lāgatō jā anē tārō manē dīvānō banāvatō jā,

tuṁ harapala navā raṁgamāṁ raṁgātō jā anē tārī saṁga manē rākhatō jā.

Previous
Previous Bhajan
ફુરસદનો સમય ક્યારેય હોતો નથી
Next

Next Bhajan
सलाम करते हैं हम तुझे के तेरी कृपा अंतर हैं।
 
Previous
Previous Gujarati Bhajan
ફુરસદનો સમય ક્યારેય હોતો નથી
Next

Next Gujarati Bhajan
તને ક્યાં ગોતું, તું તો દેખાતો નથી
તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા
First...18391840...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org