Bhajan No. 5577 | Date: 20-Dec-20152015-12-20પ્રેમ એવો હોય જે પોતાની જાતને ભુલાવી દે;/bhajan/?title=prema-evo-hoya-je-potani-jatane-bhulavi-deપ્રેમ એવો હોય જે પોતાની જાતને ભુલાવી દે;

પ્રેમ એવો હોય જે અંતરમાં આનંદ ઊભરાવી દે;

પ્રેમ એવો હોય જે સુકૂનનો અહેસાસ કરાવી દે;

પ્રેમ એવો હોય જે ઉદારતા સમજાવી દે;

પ્રેમ એવો હોય જે જગજાહેર ન હોય, પણ ચેન આપી દે;

પ્રેમ એવો હોય જે સંપૂર્ણતા પ્રભુને આપી દે;

પ્રેમ એવો હોય જે અદભુત અમીરસ છલકાવી દે;

પ્રેમ એવો હોય જે પ્રેરણા બીજાને આપી દે;

પ્રેમ એવો હોય જે સર્વ દુઃખ ભુલાવી દે;

પ્રેમ એવો હોય જે અતિરેક ત્યજી દે;

પ્રેમ એવો હોય જે કાયરતા વિસરાવી દે;

પ્રેમ એવો હોય જે મંજિલ પમાવી દે.


પ્રેમ એવો હોય જે પોતાની જાતને ભુલાવી દે;


Home » Bhajans » પ્રેમ એવો હોય જે પોતાની જાતને ભુલાવી દે;
  1. Home
  2. Bhajans
  3. પ્રેમ એવો હોય જે પોતાની જાતને ભુલાવી દે;

પ્રેમ એવો હોય જે પોતાની જાતને ભુલાવી દે;


View Original
Increase Font Decrease Font


પ્રેમ એવો હોય જે પોતાની જાતને ભુલાવી દે;

પ્રેમ એવો હોય જે અંતરમાં આનંદ ઊભરાવી દે;

પ્રેમ એવો હોય જે સુકૂનનો અહેસાસ કરાવી દે;

પ્રેમ એવો હોય જે ઉદારતા સમજાવી દે;

પ્રેમ એવો હોય જે જગજાહેર ન હોય, પણ ચેન આપી દે;

પ્રેમ એવો હોય જે સંપૂર્ણતા પ્રભુને આપી દે;

પ્રેમ એવો હોય જે અદભુત અમીરસ છલકાવી દે;

પ્રેમ એવો હોય જે પ્રેરણા બીજાને આપી દે;

પ્રેમ એવો હોય જે સર્વ દુઃખ ભુલાવી દે;

પ્રેમ એવો હોય જે અતિરેક ત્યજી દે;

પ્રેમ એવો હોય જે કાયરતા વિસરાવી દે;

પ્રેમ એવો હોય જે મંજિલ પમાવી દે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


prēma ēvō hōya jē pōtānī jātanē bhulāvī dē;

prēma ēvō hōya jē aṁtaramāṁ ānaṁda ūbharāvī dē;

prēma ēvō hōya jē sukūnanō ahēsāsa karāvī dē;

prēma ēvō hōya jē udāratā samajāvī dē;

prēma ēvō hōya jē jagajāhēra na hōya, paṇa cēna āpī dē;

prēma ēvō hōya jē saṁpūrṇatā prabhunē āpī dē;

prēma ēvō hōya jē adabhuta amīrasa chalakāvī dē;

prēma ēvō hōya jē prēraṇā bījānē āpī dē;

prēma ēvō hōya jē sarva duḥkha bhulāvī dē;

prēma ēvō hōya jē atirēka tyajī dē;

prēma ēvō hōya jē kāyaratā visarāvī dē;

prēma ēvō hōya jē maṁjila pamāvī dē.

Previous
Previous Bhajan
જ્યાં સાચો પ્યાર નથી, ત્યાં શું કહેવું?
Next

Next Bhajan
દુનિયાની ભાષા મને સમજાતી નથી;
 
Previous
Previous Gujarati Bhajan
જ્યાં સાચો પ્યાર નથી, ત્યાં શું કહેવું?
Next

Next Gujarati Bhajan
દુનિયાની ભાષા મને સમજાતી નથી;
પ્રેમ એવો હોય જે પોતાની જાતને ભુલાવી દે;
First...15951596...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org