Bhajan No. 5584 | Date: 05-Jun-20152015-06-05પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;/bhajan/?title=pritani-gantha-jyam-haji-bandhani-nathiપ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;

ત્યાં અપેક્ષાની લકીર ખેંચાઈ ગઈ.

મોહ અને વાસના જ્યાં હજી ગયાં નથી;

ત્યાં અંતરમાં પ્રશ્નોનું બંધન આવી ગયું.

પ્રેમ જ્યાં હજી પ્રભુને કર્યો નથી;

ત્યાં તો કાર્યો બધાં પૂરાં કરવાનાં યાદ આવી ગયાં.

મહેફિલ જ્યાં હજી આનંદની સાધી નથી;

ત્યાં તો અપૂર્ણતાની દુર્ગંધ મળે છે.

પ્રભુને જ્યાં હજી પામ્યા નથી;

ત્યાં તો વાતો સંતોની જેમ કરીએ છે.

આ છે હાલ જગમાં બધા લોકોના;

પ્રેમથી ભાગી, સ્વાર્થની મહેફિલ સજે છે.


પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;


Home » Bhajans » પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;
  1. Home
  2. Bhajans
  3. પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;

પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;


View Original
Increase Font Decrease Font


પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;

ત્યાં અપેક્ષાની લકીર ખેંચાઈ ગઈ.

મોહ અને વાસના જ્યાં હજી ગયાં નથી;

ત્યાં અંતરમાં પ્રશ્નોનું બંધન આવી ગયું.

પ્રેમ જ્યાં હજી પ્રભુને કર્યો નથી;

ત્યાં તો કાર્યો બધાં પૂરાં કરવાનાં યાદ આવી ગયાં.

મહેફિલ જ્યાં હજી આનંદની સાધી નથી;

ત્યાં તો અપૂર્ણતાની દુર્ગંધ મળે છે.

પ્રભુને જ્યાં હજી પામ્યા નથી;

ત્યાં તો વાતો સંતોની જેમ કરીએ છે.

આ છે હાલ જગમાં બધા લોકોના;

પ્રેમથી ભાગી, સ્વાર્થની મહેફિલ સજે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


prītanī gāṁṭha jyāṁ hajī baṁdhāṇī nathī;

tyāṁ apēkṣānī lakīra khēṁcāī gaī.

mōha anē vāsanā jyāṁ hajī gayāṁ nathī;

tyāṁ aṁtaramāṁ praśnōnuṁ baṁdhana āvī gayuṁ.

prēma jyāṁ hajī prabhunē karyō nathī;

tyāṁ tō kāryō badhāṁ pūrāṁ karavānāṁ yāda āvī gayāṁ.

mahēphila jyāṁ hajī ānaṁdanī sādhī nathī;

tyāṁ tō apūrṇatānī durgaṁdha malē chē.

prabhunē jyāṁ hajī pāmyā nathī;

tyāṁ tō vātō saṁtōnī jēma karīē chē.

ā chē hāla jagamāṁ badhā lōkōnā;

prēmathī bhāgī, svārthanī mahēphila sajē chē.

Previous
Previous Bhajan
અગણિત મહેફિલના સરતાજ, ઓ નટરાજ વહાલા;
Next

Next Bhajan
ઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;
 
Previous
Previous Gujarati Bhajan
અગણિત મહેફિલના સરતાજ, ઓ નટરાજ વહાલા;
Next

Next Gujarati Bhajan
ઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;
પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;
First...16031604...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org