Bhajan No. 5585 | Date: 05-Jun-20152015-06-05ઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;/bhajan/?title=unchanichana-bandhana-jyam-haji-tutyam-nathiઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;

ત્યાં તો પોતાની જાતને અદ્દભુત ગણીએ.

પ્રભુ જ્યાં હજી રીઝ્યા નથી;

જ્યાં બધા આપણા વર્તનને અનુકૂળ ગણીએ.

પ્રેમમાં જ્યાં હજી પોતાને ભૂલ્યા નથી;

ત્યાં બીજાને એમનું દર્પણ અપાવીએ.


ઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;


Home » Bhajans » ઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;
  1. Home
  2. Bhajans
  3. ઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;

ઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;


View Original
Increase Font Decrease Font


ઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;

ત્યાં તો પોતાની જાતને અદ્દભુત ગણીએ.

પ્રભુ જ્યાં હજી રીઝ્યા નથી;

જ્યાં બધા આપણા વર્તનને અનુકૂળ ગણીએ.

પ્રેમમાં જ્યાં હજી પોતાને ભૂલ્યા નથી;

ત્યાં બીજાને એમનું દર્પણ અપાવીએ.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ūṁcanīcanā baṁdhana jyāṁ hajī tūṭyāṁ nathī;

tyāṁ tō pōtānī jātanē addabhuta gaṇīē.

prabhu jyāṁ hajī rījhyā nathī;

jyāṁ badhā āpaṇā vartananē anukūla gaṇīē.

prēmamāṁ jyāṁ hajī pōtānē bhūlyā nathī;

tyāṁ bījānē ēmanuṁ darpaṇa apāvīē.

Previous
Previous Bhajan
પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;
Next

Next Bhajan
શું સમજાવું પ્રભુમિલનનો સાર;
 
Previous
Previous Gujarati Bhajan
પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;
Next

Next Gujarati Bhajan
શું સમજાવું પ્રભુમિલનનો સાર;
ઊંચનીચના બંધન જ્યાં હજી તૂટ્યાં નથી;
First...16031604...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org