સમઝ ના આને તુ જીવનની હારતારી, આ તો છે તારા જીવનની તયારી
ના આ છે, છે તારી નારાજગી, આ છે તારા જીવન ની જવાબદારી
ટૂટતોના તુ આને હાર સમઝીને, હુઁ છુ તારો રજ સારથી
આગળ વધ તુ મારા નામ થી, અને પછીતો છે મારી જવાબદારી
ભુલીશ ના હુઁ તને જીવન માં, રાખીશ સહુથી વધારે ધ્યાન તારી
ધીરજ રાખતુ આં તારી, વિશ્રાસ પમ રાખજે સંભાલી
ના જીવન માં નિશ્ફલતાના સ્વીકારતો, રાખજે વિશ્વાસ મારા માં
નાની નાની જીત ને સમઝતો ના તુ જીવનનો સાર, આગલ વધજે
પહુઁચાડીશ તને ત્યાં હુઁ જરૂર, પણ જોઈએ પહેલા તારી ત્યારી
સમઝ ના આને તુ જીવનની હાર તારી, આ તો છે તારા જીવનની ત્યારી.
- ડો. હીરા