Bhajan No. 5717 | Date: 23-Oct-20232023-10-23સમયની રફતાર ચાલતી જાય છે/bhajan/?title=samayani-raphatara-chalati-jaya-chheસમયની રફતાર ચાલતી જાય છે,

ઈશ્વરીય શક્તિ વેડ઼ફાતી જાય છે,

પ્રેમનો આધાર ઓછો થતો જાય છે,

જીવ પોતાની ગતિને રુંધતો જાય છે,

જ્ઞાન અંતરમાં ઓઝલ થાય છે,

અંતર અંધકારમાં ડૂબતો જાય છે,

આ છે અવસ્થા મનુષ્યની,

જ્યારે એ પ્રભુને વિસરતો જાય છે.


સમયની રફતાર ચાલતી જાય છે


Home » Bhajans » સમયની રફતાર ચાલતી જાય છે
  1. Home
  2. Bhajans
  3. સમયની રફતાર ચાલતી જાય છે

સમયની રફતાર ચાલતી જાય છે


View Original
Increase Font Decrease Font


સમયની રફતાર ચાલતી જાય છે,

ઈશ્વરીય શક્તિ વેડ઼ફાતી જાય છે,

પ્રેમનો આધાર ઓછો થતો જાય છે,

જીવ પોતાની ગતિને રુંધતો જાય છે,

જ્ઞાન અંતરમાં ઓઝલ થાય છે,

અંતર અંધકારમાં ડૂબતો જાય છે,

આ છે અવસ્થા મનુષ્યની,

જ્યારે એ પ્રભુને વિસરતો જાય છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


samayanī raphatāra cālatī jāya chē,

īśvarīya śakti vēḍa઼phātī jāya chē,

prēmanō ādhāra ōchō thatō jāya chē,

jīva pōtānī gatinē ruṁdhatō jāya chē,

jñāna aṁtaramāṁ ōjhala thāya chē,

aṁtara aṁdhakāramāṁ ḍūbatō jāya chē,

ā chē avasthā manuṣyanī,

jyārē ē prabhunē visaratō jāya chē.

Previous
Previous Bhajan
માન મળે કે અપમાન મળે, શું ફરક પડે છે?
Next

Next Bhajan
મનુષ્યને અહં ગમે છે
 
Previous
Previous Gujarati Bhajan
માન મળે કે અપમાન મળે, શું ફરક પડે છે?
Next

Next Gujarati Bhajan
મનુષ્યને અહં ગમે છે
સમયની રફતાર ચાલતી જાય છે
First...17351736...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org