Bhajan No. 5718 | Date: 23-Oct-20232023-10-23મનુષ્યને અહં ગમે છે/bhajan/?title=manushyane-aham-game-chheમનુષ્યને અહં ગમે છે,

ઈશ્વરને પ્રેમ ગમે છે,

મનુષ્યને આનંદ જોઈએ છે,

ઈશ્વર તો આનંદમાં રમે છે,

મનુષ્યને આઝાદી જોઈએ છે,

ઈશ્વર પોતે આઝાદ છે,

તોએ મનુષ્ય કેવો ભમે છે,

કે ઈશ્વરને પામવા કરતા ઈશ્વર પાસે માંગે છે.


મનુષ્યને અહં ગમે છે


Home » Bhajans » મનુષ્યને અહં ગમે છે
  1. Home
  2. Bhajans
  3. મનુષ્યને અહં ગમે છે

મનુષ્યને અહં ગમે છે


View Original
Increase Font Decrease Font


મનુષ્યને અહં ગમે છે,

ઈશ્વરને પ્રેમ ગમે છે,

મનુષ્યને આનંદ જોઈએ છે,

ઈશ્વર તો આનંદમાં રમે છે,

મનુષ્યને આઝાદી જોઈએ છે,

ઈશ્વર પોતે આઝાદ છે,

તોએ મનુષ્ય કેવો ભમે છે,

કે ઈશ્વરને પામવા કરતા ઈશ્વર પાસે માંગે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


manuṣyanē ahaṁ gamē chē,

īśvaranē prēma gamē chē,

manuṣyanē ānaṁda jōīē chē,

īśvara tō ānaṁdamāṁ ramē chē,

manuṣyanē ājhādī jōīē chē,

īśvara pōtē ājhāda chē,

tōē manuṣya kēvō bhamē chē,

kē īśvaranē pāmavā karatā īśvara pāsē māṁgē chē.

Previous
Previous Bhajan
સમયની રફતાર ચાલતી જાય છે
Next

Next Bhajan
अंधकार से उजाले तक
 
Previous
Previous Gujarati Bhajan
સમયની રફતાર ચાલતી જાય છે
Next

Next Gujarati Bhajan
હર એક સમસ્યાનો હલ મળે છે જ્યારે ઈશ્વરને સોંપીએ છીએ
મનુષ્યને અહં ગમે છે
First...17371738...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org