શબ્દ નથી સમજાતા કે પછી વાણી
વિશ્વાસ નથી રહેતો કે પછી ધીરજ
ઇચ્છા નથી સોંપવી કે પછી હુકૂમત
ઇંતેજાર નથી કર્યો કે પછી ગફળત
આવા આપણે છીએ કે તેં એવો છે
સમજ ધૂંઘળી છે કે પછી વિચાર ચૂકએ છીએ
મનુષ્યની સોચ છે કે પછી પ્રભુની વસિયત
માનવનું તેજ છે કે પછી હેરાનની આ ફરક
કોઈ સમજની બહાર છે, કોઈ વ્યવહાર ચૂકે છે
આ છે જીવનની હકીકત, આજ છે દિવ્યતાની ફિતરત
- ડો. હીરા