Bhajan No. 5733 | Date: 17-Dec-20232023-12-17તારી સમજ સામે બીજી કોઈ સમજ ચાલતી નથી/bhajan/?title=tari-samaja-same-biji-koi-samaja-chalati-nathiતારી સમજ સામે બીજી કોઈ સમજ ચાલતી નથી,

તારા પ્રેમ સામે બીજો કોઈ પ્રેમ ગમતો નથી.

તારા વિશ્વાસ સામે બીજો કોઈ વિશ્વાસ ટકતો નથી,

તારા હૈયામાં વસ્યા વગર બીજું કોઈ સ્થાન ગતમું નથી.

તારી પ્રીત સામે બીજી કોઈ રીત જચતી નથી,

તારા જ્ઞાન સામે બીજું કોઈ જ્ઞાન ટકતું જ નથી.

તારા હાસ્ય સામે બીજું કોઈ રુદન ટકતું નથી,

તારા વ્યવહાર સામે બીજા કોઈ આચરણ સાચા નથી,

તારી રીત સામે આ દુનિયાની રીત સમજાતી નથી.


તારી સમજ સામે બીજી કોઈ સમજ ચાલતી નથી


Home » Bhajans » તારી સમજ સામે બીજી કોઈ સમજ ચાલતી નથી
  1. Home
  2. Bhajans
  3. તારી સમજ સામે બીજી કોઈ સમજ ચાલતી નથી

તારી સમજ સામે બીજી કોઈ સમજ ચાલતી નથી


View Original
Increase Font Decrease Font


તારી સમજ સામે બીજી કોઈ સમજ ચાલતી નથી,

તારા પ્રેમ સામે બીજો કોઈ પ્રેમ ગમતો નથી.

તારા વિશ્વાસ સામે બીજો કોઈ વિશ્વાસ ટકતો નથી,

તારા હૈયામાં વસ્યા વગર બીજું કોઈ સ્થાન ગતમું નથી.

તારી પ્રીત સામે બીજી કોઈ રીત જચતી નથી,

તારા જ્ઞાન સામે બીજું કોઈ જ્ઞાન ટકતું જ નથી.

તારા હાસ્ય સામે બીજું કોઈ રુદન ટકતું નથી,

તારા વ્યવહાર સામે બીજા કોઈ આચરણ સાચા નથી,

તારી રીત સામે આ દુનિયાની રીત સમજાતી નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


tārī samaja sāmē bījī kōī samaja cālatī nathī,

tārā prēma sāmē bījō kōī prēma gamatō nathī.

tārā viśvāsa sāmē bījō kōī viśvāsa ṭakatō nathī,

tārā haiyāmāṁ vasyā vagara bījuṁ kōī sthāna gatamuṁ nathī.

tārī prīta sāmē bījī kōī rīta jacatī nathī,

tārā jñāna sāmē bījuṁ kōī jñāna ṭakatuṁ ja nathī.

tārā hāsya sāmē bījuṁ kōī rudana ṭakatuṁ nathī,

tārā vyavahāra sāmē bījā kōī ācaraṇa sācā nathī,

tārī rīta sāmē ā duniyānī rīta samajātī nathī.

Previous
Previous Bhajan
खामोशी से जीना आता नहीं
Next

Next Bhajan
હું જેવો પણ છું પણ તારો છું
 
Previous
Previous Gujarati Bhajan
હર એક સમસ્યાનો હલ મળે છે જ્યારે ઈશ્વરને સોંપીએ છીએ
Next

Next Gujarati Bhajan
હું જેવો પણ છું પણ તારો છું
તારી સમજ સામે બીજી કોઈ સમજ ચાલતી નથી
First...17511752...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org