Bhajan No. 5878 | Date: 22-Jan-20242024-01-22ઊંચાઈ પર જવું છે, પોતાના પર કાબૂ પામવો છે/bhajan/?title=unchai-para-javum-chhe-potana-para-kabu-pamavo-chheઊંચાઈ પર જવું છે, પોતાના પર કાબૂ પામવો છે,

જીવનમાં વિજય જોવે છે, અંતરઆત્માને ઓળખવો છે.

જ્ઞાન સાચી રીતે સમજવું છે, જીવન એ સુંદર ઉપવન જેવું જોવે છે,

પરિબ્રહ્મનાં દર્શન કરવા છે, ઉત્સુકતામાં બધું પામવું છે.

સ્વયંમની સાચી ઓળખાણ જાણવી છે, હર સુખ સુવિધા જોવે છે,

દાસ બનીને પ્રભુના રહેવું છે, છતાં ઉપકારને માની આગળ વધવું છે.

દર્શનથી ભાગવું છે, હસતા રમતા પ્રભુને પામવા છે,

આ કેવી રીત સાધનાની જોઈએ છે કે પોતાની સગવડ઼ પ્રમાણે પ્રભુ જોઈએ છે.

ઊંચાઈ પર જવું છે, પોતાના પર કાબૂ પામવો છે

Home » Bhajans » ઊંચાઈ પર જવું છે, પોતાના પર કાબૂ પામવો છે
  1. Home
  2. Bhajans
  3. ઊંચાઈ પર જવું છે, પોતાના પર કાબૂ પામવો છે

ઊંચાઈ પર જવું છે, પોતાના પર કાબૂ પામવો છે

View Original
Increase Font Decrease Font

ઊંચાઈ પર જવું છે, પોતાના પર કાબૂ પામવો છે,

જીવનમાં વિજય જોવે છે, અંતરઆત્માને ઓળખવો છે.

જ્ઞાન સાચી રીતે સમજવું છે, જીવન એ સુંદર ઉપવન જેવું જોવે છે,

પરિબ્રહ્મનાં દર્શન કરવા છે, ઉત્સુકતામાં બધું પામવું છે.

સ્વયંમની સાચી ઓળખાણ જાણવી છે, હર સુખ સુવિધા જોવે છે,

દાસ બનીને પ્રભુના રહેવું છે, છતાં ઉપકારને માની આગળ વધવું છે.

દર્શનથી ભાગવું છે, હસતા રમતા પ્રભુને પામવા છે,

આ કેવી રીત સાધનાની જોઈએ છે કે પોતાની સગવડ઼ પ્રમાણે પ્રભુ જોઈએ છે.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

ūṁcāī para javuṁ chē, pōtānā para kābū pāmavō chē,

jīvanamāṁ vijaya jōvē chē, aṁtaraātmānē ōlakhavō chē.

jñāna sācī rītē samajavuṁ chē, jīvana ē suṁdara upavana jēvuṁ jōvē chē,

paribrahmanāṁ darśana karavā chē, utsukatāmāṁ badhuṁ pāmavuṁ chē.

svayaṁmanī sācī ōlakhāṇa jāṇavī chē, hara sukha suvidhā jōvē chē,

dāsa banīnē prabhunā rahēvuṁ chē, chatāṁ upakāranē mānī āgala vadhavuṁ chē.

darśanathī bhāgavuṁ chē, hasatā ramatā prabhunē pāmavā chē,

ā kēvī rīta sādhanānī jōīē chē kē pōtānī sagavaḍa઼ pramāṇē prabhu jōīē chē.

Previous
Previous Bhajan
રામરાજ્યની સ્થાપના છે, વિશ્વ આખામાં એક રોશની છે
Next

Next Bhajan
આજે તને પામવા નીકળ્યા તો ખબર પડ઼ી હજી તો કાંઈ છોડવું નથી
 
Previous
Previous Gujarati Bhajan
રામરાજ્યની સ્થાપના છે, વિશ્વ આખામાં એક રોશની છે
Next

Next Gujarati Bhajan
આજે તને પામવા નીકળ્યા તો ખબર પડ઼ી હજી તો કાંઈ છોડવું નથી
ઊંચાઈ પર જવું છે, પોતાના પર કાબૂ પામવો છે
First...18951896...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org