Bhajan No. 5759 | Date: 09-Jan-20242024-01-09વિચારોની કશિશ અને સમુદ્ર મંથનની કોશિશ/bhajan/?title=vicharoni-kashisha-ane-samudra-manthanani-koshishaવિચારોની કશિશ અને સમુદ્ર મંથનની કોશિશ,

એક જ સમજાવે છે કે પ્રભુ જ બધું કરે છે.

અંતરની ઓળખાણ અને પ્રેમનું બલિદાન,

એક જ શિખવાડે છે કે જીવનની સચ્ચાઈ શું છે.

ધ્યાનમાં અભિમાન અને સાધનામાં આડંબર,

એક જ દેખાડે છે કે લાલચ અને અહંકારમાં મનુષ્ય જીવે છે.

ગ્રંથોની વાણી અને સંતોની કુરબાની,

એક જ સમજાવે છે કે પ્રભુ મિલન વગર બીજી કોઈ મંઝિલ નથી.

સાગરની ગહરાઈ અને તારાલાઓની ચમક,

એક જ જતાવે છે કે ગંભીરતા અન ધૈર્ય વગર બીજો કોઈ રસ્તો નથી.


વિચારોની કશિશ અને સમુદ્ર મંથનની કોશિશ


Home » Bhajans » વિચારોની કશિશ અને સમુદ્ર મંથનની કોશિશ
  1. Home
  2. Bhajans
  3. વિચારોની કશિશ અને સમુદ્ર મંથનની કોશિશ

વિચારોની કશિશ અને સમુદ્ર મંથનની કોશિશ


View Original
Increase Font Decrease Font


વિચારોની કશિશ અને સમુદ્ર મંથનની કોશિશ,

એક જ સમજાવે છે કે પ્રભુ જ બધું કરે છે.

અંતરની ઓળખાણ અને પ્રેમનું બલિદાન,

એક જ શિખવાડે છે કે જીવનની સચ્ચાઈ શું છે.

ધ્યાનમાં અભિમાન અને સાધનામાં આડંબર,

એક જ દેખાડે છે કે લાલચ અને અહંકારમાં મનુષ્ય જીવે છે.

ગ્રંથોની વાણી અને સંતોની કુરબાની,

એક જ સમજાવે છે કે પ્રભુ મિલન વગર બીજી કોઈ મંઝિલ નથી.

સાગરની ગહરાઈ અને તારાલાઓની ચમક,

એક જ જતાવે છે કે ગંભીરતા અન ધૈર્ય વગર બીજો કોઈ રસ્તો નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


vicārōnī kaśiśa anē samudra maṁthananī kōśiśa,

ēka ja samajāvē chē kē prabhu ja badhuṁ karē chē.

aṁtaranī ōlakhāṇa anē prēmanuṁ balidāna,

ēka ja śikhavāḍē chē kē jīvananī saccāī śuṁ chē.

dhyānamāṁ abhimāna anē sādhanāmāṁ āḍaṁbara,

ēka ja dēkhāḍē chē kē lālaca anē ahaṁkāramāṁ manuṣya jīvē chē.

graṁthōnī vāṇī anē saṁtōnī kurabānī,

ēka ja samajāvē chē kē prabhu milana vagara bījī kōī maṁjhila nathī.

sāgaranī gaharāī anē tārālāōnī camaka,

ēka ja jatāvē chē kē gaṁbhīratā ana dhairya vagara bījō kōī rastō nathī.

Previous
Previous Bhajan
શું તારી અવસ્થા છે, ઓ માનવી શું એની તને ખબર છે?
Next

Next Bhajan
શું કરશું બધું જાણી ને, એનાથી કાંઈ નહીં મળે
 
Previous
Previous Gujarati Bhajan
શું તારી અવસ્થા છે, ઓ માનવી શું એની તને ખબર છે?
Next

Next Gujarati Bhajan
શું કરશું બધું જાણી ને, એનાથી કાંઈ નહીં મળે
વિચારોની કશિશ અને સમુદ્ર મંથનની કોશિશ
First...17771778...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org