Bhajan No. 6116 | Date: 05-Jul-20242024-07-05વિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય/bhajan/?title=vicharoni-shakti-evi-hoya-chhe-ke-kyanthi-kyam-lai-jayaવિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય

ઈચ્છાઓની શક્તિ એવી હોય છે કે કેવા કેવા નાચ નચાવી જાય

ક્રોધની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં પરિસ્થિતી બદલાય

વાસનાની શક્તિ એવી હોય છે કે કેવી કેવી રીતે ડુબાડી જાય

પ્રેમની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં આઝાદ કરી જાય

મોહની શક્તિ એવી હોય છે કે કેવા કેવાને વળગાડી જાય

અહંકારની શક્તિ એવી હોય છે કે ભલભલાને બગાડી જાય

વિશ્વાસની શક્તિ એવી હોય છે કે કેવા કેવા ચમત્કાર કરી જાય

અંતરમનની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાંની ઓળખાણ આપી જાય

આ ખેલ તો બધા શક્તિના જ છે, જેવો ઉપયોગ કરો, એવું એ તમને આપી જાય

વિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય

Home » Bhajans » વિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય
  1. Home
  2. Bhajans
  3. વિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય

વિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય

View Original
Increase Font Decrease Font

વિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય

ઈચ્છાઓની શક્તિ એવી હોય છે કે કેવા કેવા નાચ નચાવી જાય

ક્રોધની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં પરિસ્થિતી બદલાય

વાસનાની શક્તિ એવી હોય છે કે કેવી કેવી રીતે ડુબાડી જાય

પ્રેમની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં આઝાદ કરી જાય

મોહની શક્તિ એવી હોય છે કે કેવા કેવાને વળગાડી જાય

અહંકારની શક્તિ એવી હોય છે કે ભલભલાને બગાડી જાય

વિશ્વાસની શક્તિ એવી હોય છે કે કેવા કેવા ચમત્કાર કરી જાય

અંતરમનની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાંની ઓળખાણ આપી જાય

આ ખેલ તો બધા શક્તિના જ છે, જેવો ઉપયોગ કરો, એવું એ તમને આપી જાય

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

vicārōnī śakti ēvī hōya chē kē kyāṁthī kyāṁ laī jāya

īcchāōnī śakti ēvī hōya chē kē kēvā kēvā nāca nacāvī jāya

krōdhanī śakti ēvī hōya chē kē kyāṁthī kyāṁ paristhitī badalāya

vāsanānī śakti ēvī hōya chē kē kēvī kēvī rītē ḍubāḍī jāya

prēmanī śakti ēvī hōya chē kē kyāṁthī kyāṁ ājhāda karī jāya

mōhanī śakti ēvī hōya chē kē kēvā kēvānē valagāḍī jāya

ahaṁkāranī śakti ēvī hōya chē kē bhalabhalānē bagāḍī jāya

viśvāsanī śakti ēvī hōya chē kē kēvā kēvā camatkāra karī jāya

aṁtaramananī śakti ēvī hōya chē kē kyāṁthī kyāṁnī ōlakhāṇa āpī jāya

ā khēla tō badhā śaktinā ja chē, jēvō upayōga karō, ēvuṁ ē tamanē āpī jāya

Previous
Previous Bhajan
Hope we are together, one day for sure
Next

Next Bhajan
સમર્પણ કરતા કરતા, અટકી જવાય છે
 
Previous
Previous Gujarati Bhajan
પ્રભુ, તારી લીલા છે અપરંપાર
Next

Next Gujarati Bhajan
સમર્પણ કરતા કરતા, અટકી જવાય છે
વિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય
First...21332134...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org