Bhajan No. 6075 | Date: 05-Apr-20232023-04-05પ્રભુ, તારી લીલા છે અપરંપાર/bhajan/?title=prabhu-tari-lila-chhe-aparamparaપ્રભુ, તારી લીલા છે અપરંપાર

ન કોઈ સમજી શકે ન કોઈ જાણી શકે

તારી રચનાના સ્વાદ છે ભિન્ન પ્રકારના

ન કોઈ એમાં તને જોઈ શકે, ન તને એમાં પારખી શકે

પ્રભુ, તારો પ્રેમ છે બહુ અપાર

ન કોઈ એનાથી વંચિત રહી શકે, ન કોઈ એ ભૂલી શકે

પ્રભુ, તારી કૃપા છે ખૂબ અપાર

ન કોઈ એનો વિચાર કરી શકે, ન કોઈ એના વગર રહી શકે


પ્રભુ, તારી લીલા છે અપરંપાર


Home » Bhajans » પ્રભુ, તારી લીલા છે અપરંપાર
  1. Home
  2. Bhajans
  3. પ્રભુ, તારી લીલા છે અપરંપાર

પ્રભુ, તારી લીલા છે અપરંપાર


View Original
Increase Font Decrease Font


પ્રભુ, તારી લીલા છે અપરંપાર

ન કોઈ સમજી શકે ન કોઈ જાણી શકે

તારી રચનાના સ્વાદ છે ભિન્ન પ્રકારના

ન કોઈ એમાં તને જોઈ શકે, ન તને એમાં પારખી શકે

પ્રભુ, તારો પ્રેમ છે બહુ અપાર

ન કોઈ એનાથી વંચિત રહી શકે, ન કોઈ એ ભૂલી શકે

પ્રભુ, તારી કૃપા છે ખૂબ અપાર

ન કોઈ એનો વિચાર કરી શકે, ન કોઈ એના વગર રહી શકે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


prabhu, tārī līlā chē aparaṁpāra

na kōī samajī śakē na kōī jāṇī śakē

tārī racanānā svāda chē bhinna prakāranā

na kōī ēmāṁ tanē jōī śakē, na tanē ēmāṁ pārakhī śakē

prabhu, tārō prēma chē bahu apāra

na kōī ēnāthī vaṁcita rahī śakē, na kōī ē bhūlī śakē

prabhu, tārī kr̥pā chē khūba apāra

na kōī ēnō vicāra karī śakē, na kōī ēnā vagara rahī śakē

Previous
Previous Bhajan
પરમાત્માની દેન છે કે એ નિસ્વાર્થ પ્રેમ છે
Next

Next Bhajan
जब साँसों की माला रुकती है, तब जीवन थम सा जाता है।
 
Previous
Previous Gujarati Bhajan
પરમાત્માની દેન છે કે એ નિસ્વાર્થ પ્રેમ છે
Next

Next Gujarati Bhajan
વિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય
પ્રભુ, તારી લીલા છે અપરંપાર
First...20932094...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org