Bhajan No. 5436 | Date: 30-Jul-20172017-07-30વિવિધ પ્રકારની રચના ને વિવિધ પ્રકારના લોકો;/bhajan/?title=vividha-prakarani-rachana-ne-vividha-prakarana-lokoવિવિધ પ્રકારની રચના ને વિવિધ પ્રકારના લોકો;

વિવિધતામાં એકરૂપતા અને વિવિધતાની પળો;

મૌન થઈ જવાય, આ રસ વિવિધતાના જોઈને;

પ્રભુને પ્રેમમાં મળાય, પ્રભુના નવા નવા રૂપના દર્શન થાય.

કોઈ ઇચ્છામાં લીન, તો કોઈ વાસનામાં લીન;

કોઈ અહંકારમાં ડૂબેલો, તો કોઈ લાચારીમાં ફસાએલો;

કોઈ ચંચળતામાં ખેંચાએલો, તો કોઈ તીવ્ર ભાવોમાં તણાએલો;

વિવિધ પ્રકારના લોકોમાં વિવિધ પ્રકારના વિચારો;

આ જ વિવિધતામાં છે પ્રભુ તારો તો આત્મા ફસાએલો.


વિવિધ પ્રકારની રચના ને વિવિધ પ્રકારના લોકો;


Home » Bhajans » વિવિધ પ્રકારની રચના ને વિવિધ પ્રકારના લોકો;
  1. Home
  2. Bhajans
  3. વિવિધ પ્રકારની રચના ને વિવિધ પ્રકારના લોકો;

વિવિધ પ્રકારની રચના ને વિવિધ પ્રકારના લોકો;


View Original
Increase Font Decrease Font


વિવિધ પ્રકારની રચના ને વિવિધ પ્રકારના લોકો;

વિવિધતામાં એકરૂપતા અને વિવિધતાની પળો;

મૌન થઈ જવાય, આ રસ વિવિધતાના જોઈને;

પ્રભુને પ્રેમમાં મળાય, પ્રભુના નવા નવા રૂપના દર્શન થાય.

કોઈ ઇચ્છામાં લીન, તો કોઈ વાસનામાં લીન;

કોઈ અહંકારમાં ડૂબેલો, તો કોઈ લાચારીમાં ફસાએલો;

કોઈ ચંચળતામાં ખેંચાએલો, તો કોઈ તીવ્ર ભાવોમાં તણાએલો;

વિવિધ પ્રકારના લોકોમાં વિવિધ પ્રકારના વિચારો;

આ જ વિવિધતામાં છે પ્રભુ તારો તો આત્મા ફસાએલો.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


vividha prakāranī racanā nē vividha prakāranā lōkō;

vividhatāmāṁ ēkarūpatā anē vividhatānī palō;

mauna thaī javāya, ā rasa vividhatānā jōīnē;

prabhunē prēmamāṁ malāya, prabhunā navā navā rūpanā darśana thāya.

kōī icchāmāṁ līna, tō kōī vāsanāmāṁ līna;

kōī ahaṁkāramāṁ ḍūbēlō, tō kōī lācārīmāṁ phasāēlō;

kōī caṁcalatāmāṁ khēṁcāēlō, tō kōī tīvra bhāvōmāṁ taṇāēlō;

vividha prakāranā lōkōmāṁ vividha prakāranā vicārō;

ā ja vividhatāmāṁ chē prabhu tārō tō ātmā phasāēlō.

Previous
Previous Bhajan
બદલ, બદલ પોતાની જાતને બદલ;
Next

Next Bhajan
તારા દર્શનને દિલ તલસે છે;
 
Previous
Previous Gujarati Bhajan
બદલ, બદલ પોતાની જાતને બદલ;
Next

Next Gujarati Bhajan
તારા દર્શનને દિલ તલસે છે;
વિવિધ પ્રકારની રચના ને વિવિધ પ્રકારના લોકો;
First...14551456...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org