Bhajan No. 5696 | Date: 29-Apr-20232023-04-29આજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?/bhajan/?title=ajano-divasa-eka-yadano-divasa-ke-phariyadano-divasaઆજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?

આજનો દિવસ, એક મરણનો દિવસ કે નવા જન્મનો દિવસ?

ક્યા ભાવોથી એને નિહાળું, ક્યા પ્રેમથી એને સવારું?

જ્યાં ભેદ બધા ખતમ છે તો ક્યા શ્વાસોમાં એને પુકારું?

ગુલિસ્તાન આ જગતનું એનું સરનામું છે,

પ્રેમની મહેક, એ જ એની પહેચાન છે.

ક્યા શરીરમાં ને ક્યાં ક્યાં એને ગોતું?

જ્યાં અંતરની ભાષામાં એના પ્રાણ છે અને જીવનમાં સાથ છે.

તો કઈ જગ્યામાં શોધું. ક્યા સ્વપ્નોમાં એને નિરખું?

મારા-તારાના ભેદ જ્યાં ખતમ છે, દૂરી બધી ખતમ છે,

તો ક્યાં એને વિસરું અને કઈ પળોમાં યાદ કરું, જ્યાં એ સાથે ને સાથે છે.

આજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?

Home » Bhajans » આજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?
  1. Home
  2. Bhajans
  3. આજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?

આજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?

View Original
Increase Font Decrease Font

આજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?

આજનો દિવસ, એક મરણનો દિવસ કે નવા જન્મનો દિવસ?

ક્યા ભાવોથી એને નિહાળું, ક્યા પ્રેમથી એને સવારું?

જ્યાં ભેદ બધા ખતમ છે તો ક્યા શ્વાસોમાં એને પુકારું?

ગુલિસ્તાન આ જગતનું એનું સરનામું છે,

પ્રેમની મહેક, એ જ એની પહેચાન છે.

ક્યા શરીરમાં ને ક્યાં ક્યાં એને ગોતું?

જ્યાં અંતરની ભાષામાં એના પ્રાણ છે અને જીવનમાં સાથ છે.

તો કઈ જગ્યામાં શોધું. ક્યા સ્વપ્નોમાં એને નિરખું?

મારા-તારાના ભેદ જ્યાં ખતમ છે, દૂરી બધી ખતમ છે,

તો ક્યાં એને વિસરું અને કઈ પળોમાં યાદ કરું, જ્યાં એ સાથે ને સાથે છે.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

ājanō divasa, ēka yādanō divasa kē phariyādanō divasa?

ājanō divasa, ēka maraṇanō divasa kē navā janmanō divasa?

kyā bhāvōthī ēnē nihāluṁ, kyā prēmathī ēnē savāruṁ?

jyāṁ bhēda badhā khatama chē tō kyā śvāsōmāṁ ēnē pukāruṁ?

gulistāna ā jagatanuṁ ēnuṁ saranāmuṁ chē,

prēmanī mahēka, ē ja ēnī pahēcāna chē.

kyā śarīramāṁ nē kyāṁ kyāṁ ēnē gōtuṁ?

jyāṁ aṁtaranī bhāṣāmāṁ ēnā prāṇa chē anē jīvanamāṁ sātha chē.

tō kaī jagyāmāṁ śōdhuṁ. kyā svapnōmāṁ ēnē nirakhuṁ?

mārā-tārānā bhēda jyāṁ khatama chē, dūrī badhī khatama chē,

tō kyāṁ ēnē visaruṁ anē kaī palōmāṁ yāda karuṁ, jyāṁ ē sāthē nē sāthē chē.

Previous
Previous Bhajan
हाल बेहाल हो जा लाजवाब हो
Next

Next Bhajan
तेरे नाम के जाम पिलाए जा
 
Previous
Previous Gujarati Bhajan
સમય રફતારમાં ચાલ્યો જાય છે
Next

Next Gujarati Bhajan
શું માગું તારી પાસે?
આજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?
First...17151716...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org