Bhajan No. 5699 | Date: 03-May-20232023-05-03શું માગું તારી પાસે?/bhajan/?title=shum-magum-tari-paseશું માગું તારી પાસે?

કૃપા? એ તો તું સતત આપે છે.

પ્રેમ? એ તો તું કાયમ વરસાવે છે,

મુક્તિ? એ પણ તો એક બંધન છે,

આનંદ? એમાં તો છલોછલ તું નવડ઼ાવે છે,

એકરૂપતા? એમાં તો ના કોઈ અહેસાસ છે,

અંતરધ્યાન? એમાં તો એક જડ઼તા છે,

જાગૃતિ? એ તો તું સતત કરાવા ચાહે છે,

બધું તો તુંજ કરે છે પછી શું માગું તારી પાસે?

તારા ચરણોમાં મારો વાસ એજ માગું તારી પાસે.


શું માગું તારી પાસે?


Home » Bhajans » શું માગું તારી પાસે?
  1. Home
  2. Bhajans
  3. શું માગું તારી પાસે?

શું માગું તારી પાસે?


View Original
Increase Font Decrease Font


શું માગું તારી પાસે?

કૃપા? એ તો તું સતત આપે છે.

પ્રેમ? એ તો તું કાયમ વરસાવે છે,

મુક્તિ? એ પણ તો એક બંધન છે,

આનંદ? એમાં તો છલોછલ તું નવડ઼ાવે છે,

એકરૂપતા? એમાં તો ના કોઈ અહેસાસ છે,

અંતરધ્યાન? એમાં તો એક જડ઼તા છે,

જાગૃતિ? એ તો તું સતત કરાવા ચાહે છે,

બધું તો તુંજ કરે છે પછી શું માગું તારી પાસે?

તારા ચરણોમાં મારો વાસ એજ માગું તારી પાસે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śuṁ māguṁ tārī pāsē?

kr̥pā? ē tō tuṁ satata āpē chē.

prēma? ē tō tuṁ kāyama varasāvē chē,

mukti? ē paṇa tō ēka baṁdhana chē,

ānaṁda? ēmāṁ tō chalōchala tuṁ navaḍa઼āvē chē,

ēkarūpatā? ēmāṁ tō nā kōī ahēsāsa chē,

aṁtaradhyāna? ēmāṁ tō ēka jaḍa઼tā chē,

jāgr̥ti? ē tō tuṁ satata karāvā cāhē chē,

badhuṁ tō tuṁja karē chē pachī śuṁ māguṁ tārī pāsē?

tārā caraṇōmāṁ mārō vāsa ēja māguṁ tārī pāsē.

Previous
Previous Bhajan
तुझे पाऊँ या ना पाऊँ, उसकी फिक्र नहीं रही
Next

Next Bhajan
પ્રેમનો સંગાથી ઈશ્વર જ હોઈ શકે
 
Previous
Previous Gujarati Bhajan
આજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?
Next

Next Gujarati Bhajan
પ્રેમનો સંગાથી ઈશ્વર જ હોઈ શકે
શું માગું તારી પાસે?
First...17171718...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org